મનરેગા કોભાંડમાં ગુજરાતના પ્રધાન બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ
મનરેગા કોભાંડમાં ગુજરાતના પ્રધાન બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ
Blog Article
રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં સોમવારે ગુજરાતના પ્રધાન બચુભાઈ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી હતી. આની સાથે આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ આઠ લોકોની ધરપકડ કરાઈ છે.
અગાઉ પ્રધાનના મોટા પુત્ર બળવંત ખાબડની શનિવારે ધરપકડ કરાઈ હતી. આ કૌભાંડમાં કામ પૂરું કર્યા વિના કે માલ સપ્લાય કર્યા વિના સરકાર આ યોજનાને પૈસા લેવામાં આવ્યાં હતાં. પોલીસે દાહોદ જિલ્લામાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) દર્શન પટેલની પણ ધરપકડ કરી હતી, જેના કારણે